વડનગર ખાતે ગુજરાત પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના દ્રારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું
વડનગર ખાતે ગુજરાત પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના દ્રારા "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું
૦૨/૧૦/૨૦૨૩ ના રોજ ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી બન્ને નાજન્મજયંતી નિમિત્તે "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું આમતો "વૈષ્ણવજનતો તેને કહી એ રે" "પીડ પરાઈ જાને રે" તેવું ભજન પણ ગાઈ ને સ્વચ્છતા હી સેવા થી શ્રમદાન કરવામાં આવે છે. તેમાં ગુજરાત પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટ,ગામના સ્થાનિક યુવાનો અને વડીલો અને psp કંપનીના સ્ટાફ દ્વારા આજ રોજ અમથેર માતાજીમંદિર અને ધાસકોળ દરવાજાની અંદરના ભાગમાં બુદ્ધવિહાર ને સ્વચ્છતા હી સેવા નો અભિગમ થી સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ દરરોજ દરેક ઐતિહાસિક મોનીયુમેન્ટ સાફ સફાઈ થાય તો અને દરેક માનવી ના માનસિક તથા હ્રદય ની સાફ સફાઈ થાય તો દરેક માનવી સ્વચ્છતા હી સેવા સાચી સાર્થક થઈ કહેવાય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.