ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ગોધરા આશ્રમ શાળા ના છાત્રો ની મુલાકાતે - At This Time

ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ગોધરા આશ્રમ શાળા ના છાત્રો ની મુલાકાતે


ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ગોધરા આશ્રમ શાળા ના છાત્રો ની મુલાકાતે

ગોધરા સ્નેહા અને સંવેદના નિત્રતુ વ્યક્તિત્વ, અટેલે જ ક્રાંતિકારી સ્વામી માર્ગ્યસ્મિતજી એ આશ્રમ ગોધરા ના દિવ્યાંગો ની શુભેચ્છા મુલાકાતે આશ્રમ શાળા માં રહી જીવન શિક્ષણ મેળવતા છાત્રો ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સાથે તુષાર શાહ, અનિલ પટેલ સહીત સંસ્થા કે ના ડાયરેક્ટર શ્રી નાથાભાઈ વણકર સાહેબ, નરસિંહ સહીત સંસ્થા કે ના સ્ટાફ, દિવ્યાંગોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને મુક બધીર મૂંગા વિદ્યાર્થીઓને ભાષા ન જાણતા ખ્રિસ્તીઓ.બાળકોના જીવનમાં સારું પરિણામ આવ્યું છે, સૌથી મોટી ખુશી વ્યક્ત કરી હતી મૌન પણ એક ભાષા છે તેમની માનવીય વ્યથા વ્યક્ત મુક બધીરો નું મૌન શબ્દો કરતા પણ અસરકારક હોય છે મુક બધીરો નું મૌન માનવીય સંવેદના સાંભળવા માટે પર્યાપ્ત છે જરૂર હોય છે માત્ર પવિત્ર કાન ની અનેક ઉત્તમ ઉદાહરણ આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સુંદર વાત સાથે સદેશ આપ્યો હતો ગોધરાની સંસ્થા, માનવજીવને મને આશીર્વાદ આપ્યા છે, મુક બધીરો ની સેવા સોંપી કુદરતે મારા જીવન ને મનુષ્ય તરીકે અદભુત તક આપી છે તેથી હું અસ્તિવત નો આભારી છું ૧૦૮ આશ્રમ શાળા સ્થપવા નો ૧૦૦ ટકા સંકલ્પ સિદ્ધ કરતા સ્વામીજી એ હદયસ્પર્શી સદેશ આપ્યો હતો ૧૦૮ પારા ની માળા ફેરવવા થી મારુ આત્મ કલ્યાણ થતું હોય તો ૧૦૮ આશ્રમ શાળા થી હજારો આદિવાસી બાળકો નું કલ્યાણ ચોક્કસ થશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.