બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટર અને ડીએસપી ને આવેદનપત્ર આપ્યું
ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં પત્રકાર પર થયેલ હુમલો અને માર મારવાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ગુજરાત ભરમાં માંગણી ઉઠવા પામી છે કે જવાબદાર પોલીસ કર્મી પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી કાયદો તમામ વ્યક્તિઓ માટે સરખો છે તેવો દાખલો બેસાડવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે આજરોજ બોટાદ જિલ્લા કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપી હારીજની ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.