આદિવાસી જન નાયક ભગવાન બિરસામુંડાની ૧૪૮ મી જન્મ જંયતી ની ઉજવણી કડાણા તાલુકાના ભેકોટલિયા ડુંગર ખાતે કરવામાં આવી. - At This Time

આદિવાસી જન નાયક ભગવાન બિરસામુંડાની ૧૪૮ મી જન્મ જંયતી ની ઉજવણી કડાણા તાલુકાના ભેકોટલિયા ડુંગર ખાતે કરવામાં આવી.

મહિસાગર બ્રેકિંગ....

આદિવાસી જન નાયક ભગવાન બિરસામુંડાની ૧૪૮ મી જન્મ જંયતી ની ઉજવણી કડાણા તાલુકાના ભેકોટલિયા ડુંગર ખાતે કરવામાં આવી.

આદિવાસી જન નાયક ભગવાન બિરસામુંડાની ૧૪૮ મી જન્મ જંયતી નિમિત્તે ૧૫ મી નવેમ્બર'૨૦૨૩ ને બુધવારના રોજ સાંજના સમયે ભેકોટલિયા બાવજીના સાન્નિધ્યમાં બિરાજમાન ભગવાન બિરસામુંડાનાં ચરણોમાં ૧૪૮ દિવા પ્રગટાવી અને ફૂલ હાર કરીને આદીવાસી પરિવાર મહિસાગર દ્વારા ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.