એઇમ્સના લોકાર્પણ પૂર્વે નિરીક્ષણ માટે સચિવ સહિતના અધિકારીઓ આવશે - At This Time

એઇમ્સના લોકાર્પણ પૂર્વે નિરીક્ષણ માટે સચિવ સહિતના અધિકારીઓ આવશે


એ,બી અને ઇ બિલ્ડિંગની 90 ટકા કામગીરી પૂરી થઈ ગઈ

​​​​​​​દિલ્હીથી ટીમ આવ્યા બાદ વડાપ્રધાન હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ નક્કી થશે

રાજકોટ નજીક પરાપીપળિયા પાસે આકાર લઇ રહેલી એઇમ્સ હોસ્પિટલના 3 બિલ્ડિંગના નિર્માણનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે અને હવે આઇપીડીના લોકાર્પણ માટે સરકારે કવાયત આદરી છે ત્યારે હોસ્પિટલના નિર્માણની સ્થિતિની સમીક્ષા માટે આગામી સપ્તાહે દિલ્હીથી એક સચિવ સહિતની ટીમ રાજકોટની મુલાકાતે આવી રહી છે અને ત્યારબાદ લોકાર્પણનો કાર્યક્રમ ફાઇનલ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.