રાજકોટ : સદર બજાર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર નાસીર ઠાસરિયા ઉર્ફે મુન્ના નામના બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
રાજકોટ શહેરના સદર બજારમાં કુખ્યાત બુટલેગર નાસીર ઠાસરિયા ઉર્ફે મુન્ના નામના બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું,
કુલ 2 આરોપીઓના ગેર કાયદેસર બાંધકામ પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપા અને પ્રનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
