શ્રીમતિ પી જે ઇન્સ્ટયુટ ઓફ નર્સિંગ ભાવનગર દ્વારા દામનગર શહેર માં વટેમાર્ગુ માટે વોટર કુલર મુકાયું
શ્રીમતિ પી જે ઇન્સ્ટયુટ ઓફ નર્સિંગ ભાવનગર દ્વારા દામનગર શહેર માં વટેમાર્ગુ માટે વોટર કુલર મુકાયું
દામનગર શહેર માં સ્ટેટ ના ગારીયાધાર રોડ ઉપર શ્રી કુંભનાથ મહાદેવ આગળ ની ગૌશાળા પરિસર માં વટેમાર્ગુ માટે વોટર કુલર રાહદારી ઓ માટે આશીર્વાદ રૂપ બનશે ઉનાળા ની ગિષ્મ ની શરૂઆત થતા જ શ્રી મતી પી જે ઇન્સ્ટયુટ ઓફ નર્સિંગ ભાવનગર ના સૌજન્ય થી હસ્તે જગદીશભાઈ વી સોલંકી મિતેષ જે સોલંકી અનિલ જે સોલંકી સ્વ વનમાળીભાઈ વિરજીભાઈ સોલંકી પરિવાર ના વરદહસ્તે વટેમાર્ગુ ને શીતળ જળ મળે તેવા ઉમદા અભિગમ થી મુકાયું છે સમસ્ત ગૌશાળા પરિવાર ના સદસ્યો સ્વંયમ સેવકો એ ઉદારદિલ દાતા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી ઉનાળા ની ગિષ્મ ઋતુ ની કાળઝાળ ગરમી માં વટેમાર્ગુ માટે ઠંડા પીવા ના પાણી ની ઉત્તમ વ્યવસ્થા બદલ ખુબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
