મકરસંક્રાતિ તહેવારને લઈ માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં માઇક એલાઉન્સ કરી લોકોને જાગૃત કર્યા
મકરસંક્રાતિ તહેવારને લઈ માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં માઇક એલાઉન્સ કરી લોકોને જાગૃત કર્યા
માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા મકરસંક્રાતિ તહેવારને લઈ ચાયનીઝ દોરા તેમજ ચાયનીઝ તુકલ (ફાનસ) વેચાણ કરનાર વેપારીઓ ત્યાં ચેકીંગ હાથ ધર્યું
માળીયા હાટીના પી.એસ.આઈ એસ.આઈ . સુમરા ના માર્ગદર્શન હેઠળ તથા ટાઉન જમાદાર નિલેશભાઈ ડાંગર , રાજુભાઇ વાઢેર તથા માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા મકરસંક્રાતિ તહેવારને લઈ ચાયનીઝ દોરા તેમજ ચાયનીઝ તુકલ (ફાનસ) વેચાણ કારનાર વેપારીઓએ વહેંચાણ કરનાર ઉપર ધોરણસર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોમાં વેપારીઓ માં જાગૃતતા આવે તે બાબતે માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.