માંગરોળ તાલુકાના રુદલપુર ગામના ધરતી પુત્રોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું
તા : ૦૧/૧૨/૨૦૨૩ શુક્રવાર ના દિવસે માંગરોળ તાલુકાના રુદલપુર ગામના ધરતી પુત્રોને HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ FF ઋષિતભાઈ ખેર FMT વિજયભાઈ પરમાર FMT મોહનભાઈ પંડિત દ્વારા નિરોગી તંદુરસ્ત રહી અને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીએ તેમજ જળરક્ષા ગૌરક્ષા જીવદયા ખેતર ના સેઢા ઉપર બફર જોન તેમજ લુપ્ત થતા વૃક્ષો વાવવા જોઈએ પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિ જતન કરવું પર્યાવરણ જતન કરવું પ્લાસ્ટિક મુક્ત ભારત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી
ધરતીમાતાને ઝહેર મુક્ત કરવા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ
ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ
ગૌસેવા ગતિ વિધિ માંગરોળ માળીયા કેશોદ
ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ.........
જય જવાન....... જય કિશાન
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.