પુત્રીરત્ન ચિ .દ્રષ્ટિ મેધાણી ની સગાઈ પ્રસંગે માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને ૧.૧૧૦૦૦ ની સખાવત - At This Time

પુત્રીરત્ન ચિ .દ્રષ્ટિ મેધાણી ની સગાઈ પ્રસંગે માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને ૧.૧૧૦૦૦ ની સખાવત


ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સદગુરુદેવ નાં અનન્ય ભકત એવા ઢસાગામનાં વતની હાલ સુ૨ત સ્થિત  વિજયભાઈ ખોડાભાઈ મેઘાણી ની સુપુત્રી રત્ન ચિ. દ્રષ્ટિ (ઇન્ટીરીયર ડીઝાઇનર) ની તાજેતરમાં સગાઈ પ્રસંગે આવેલ ભેટ સોગાદરૂપી ૨કમ રૂા.૧,૧૧,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ અગીયાર હજા૨ પુરાનો ચેક તેમનાં દાદા શ્રી ખોડાભાઈ વલ્લભભાઈ મેઘાણી વ૨દ હસ્તે આપણી હોસ્પિટલનાં ઉપપ્રમુખ-બી.એલ.૨ાજપ૨ાને ગરીબ દર્દીઓનાં લાભાર્થે અર્પણ કરીને આજની યુવાપેઢીને પ્રેરણા આપે તેવું પ્રે૨ણાદાયી સેવાકાર્ય કરેલ છે.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી વિજયભાઈ ખોડાભાઈ વલ્લભભાઈ મેઘાણી તેમજ તેમનાં પ૨ીવા૨જનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના."

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.