કોડીનાર ના દેવળી દેદાની માધ્યમિક શાળામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન તેમજ બંધારણ દિવસની ઉજવણી કરાઈ - At This Time

કોડીનાર ના દેવળી દેદાની માધ્યમિક શાળામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન તેમજ બંધારણ દિવસની ઉજવણી કરાઈ


જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ,તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શાળા દેદાની દેવળી મુકામે શાળાની બાળાઓને હકો અને અધિકારોઅને કાયદાઓ અનવયે જાગરૂકતા લાવવા તેમજ બંધારણ દિવસની વિશે સમજૂતી તેમજ આમુખ ની પ્રતિજ્ઞા લેવામાં આવી.તેમજ સરકારશ્રીની વિવિધ પ્રકારની મહિલાઓ અને બાળાઓ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.તકે મહિલા અને બાળ અધિકારી કચેરી ના સ્ટાફ શ્રી ચિંતન ગોંડલિયા , મહેશવરપુરી ગૌસ્વામી સખી વન સ્ટોપ સ્ટાફ કિંજલબેન મકવાણા,,પીએલવી શ્રી પ્રકાશ મકવાણા ,અને સ્નેહલ જેઠવા તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર 9824884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.