ચોટીલા માનતા પૂરી કરવા જતા લીંબડીનો પરિવાર ફુલગ્રામ પાસે વાહનની ઠોકરે પદયાત્રીનું મોત, - At This Time

ચોટીલા માનતા પૂરી કરવા જતા લીંબડીનો પરિવાર ફુલગ્રામ પાસે વાહનની ઠોકરે પદયાત્રીનું મોત,


ચોટીલા માનતા પૂરી કરવા જતા લીંબડીનો પરિવાર ફુલગ્રામ પાસે વાહનની ઠોકરે પદયાત્રીનું મોત,

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં આવનાર અકસ્માત બને છે ત્યારે જોરાવરનગર પોલીસ સ્ટેશન મળતી માહિતી મુજબ જેમાં ચોટીલા ચાલીને જતા
લીંબડીની સતવારા ભોજનશાળા પાછળ રહેતા રાજુભાઈ ચાવડા સાવા હેલ્થકેરમાં ફરજ બજાવતા હતા તેઓ લીંબડીથી પરીવારજનો સાથે પગપાળા માનતા પુરી કરવા ચોટીલા જતા હતા. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ફુલચામ ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને રાજુભાઈ ચાવડા, તેમના પત્ની ભુમીકાબેન ચાવડા અને શીતલબેનને ઠોકરે લીધા હતા. જેમાં ત્રણેયને સારવાર માટે લઈ જવાયા હતા. જેમાં રાજુભાઈ ચાવડાનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ સી.ડી.પીઠીયા ચલાવી રહ્યા છે.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.