જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર લાકડીયા 1,2,3 ના વિસ્તારની શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી જુના કટારીયા મેડિકલ ઓફિસર ડો. રવિ સાહેબ ના માર્ગદર્શન
Read more