ધંધુકાના ઐતિહાસિક પેશ્વાકાલીન શ્રીજાગનાથ મહાદેવ મંદિરમાં ૧૬ મો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને બ્રહ્મચર્યાસીનું સફળતાપૂર્વક આયોજન કરાયું - At This Time

ધંધુકાના ઐતિહાસિક પેશ્વાકાલીન શ્રીજાગનાથ મહાદેવ મંદિરમાં ૧૬ મો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને બ્રહ્મચર્યાસીનું સફળતાપૂર્વક આયોજન કરાયું


ધંધુકાના ઐતિહાસિક પેશ્વાકાલીન શ્રીજાગનાથ મહાદેવ મંદિરમાં ૧૬ મો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને બ્રહ્મચર્યાસીનું સફળતાપૂર્વક આયોજન કરાયું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના ઐતિહાસિક પેશ્વાવાકાલીન શ્રીજાગનાથ મહાદેવ મંદિરમાં ૧૬માં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું અને બ્રહ્મચર્યાસીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ. મંદિરના ટ્રસ્ટી શૈલેષભાઈ રાવળે જણાવ્યું હતું કે આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.શ્રી જાગનાથ મહાદેવ મંદિરના તમામ ભક્તો સેવકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.