ગાંધીનગર સ્માર્ટ સિટીના 9087 કરોડના કામો પૂર્ણ છતાં સમસ્યાઓનો ભરડો
જિલ્લાના મુખ્ય મથકોમાં ખાડા પડવાથી લઇને ટ્રાફિક, પ્રદૂષણ, નદીઓમાં ઠલવાતો ઔદ્યોગિક કચરો સહિત અન્ય નાગરિક સેવાઓની અનેક સમસ્યાઓ હોય, પરંતુ સરકારના ચોપડે ગુજરાતમાં કુલ 344માંથી કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 285 કામ પૂર્ણ થઇ જવા પામ્યા છે. એટલું જ નહીં, આ કામ પાછળ 9087. 17 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થઇ ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.