મહુવામાં રહેતા યુવાન સાથે અગાઉ થયેલી બોલા ચાલી ની દાજ રાખી મહિલા દશી સ પાંચે યુવાન પર કોશ, લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. - At This Time

મહુવામાં રહેતા યુવાન સાથે અગાઉ થયેલી બોલા ચાલી ની દાજ રાખી મહિલા દશી સ પાંચે યુવાન પર કોશ, લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.


મહુવામાં રહેતા યુવાન સાથે અગાઉ થયેલી બોલા ચાલી ની દાજ રાખી મહિલા દશી સ પાંચે યુવાન પર કોશ, લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી

આ બનાવ અંગે પ્રાપ્ત મહુવાના નુતન | નગર આમલીના નાળા પાસે રહેતા યુવાન મોહિતભાઈ કિશોરભાઈ મેર ઉપર અગાઉ થયેલી મારામારીની દાઝ રાખી | મોહિતભાઈ તેમના નવા બની રહેલા મકાને હાજર હતા ત્યારે ગુલીબેને ગાળો આપી તેના દીકરાને બોલાવી મારવાની ધમકી આપતા મોહિતભાઈ તેના દીકરા | સલીમભાઈ ઈબ્રાહીમભાઈ મલેક પાસે | જતા સલીમ અને તેના બે મિત્રો અને ગુરુએ અગાઉ થયેલ મારામારી વખતનો | તું અમારા ધ્યાન માં છો એમ કહીને મોહિતભાઈને લોખંડની કોશ અને

લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી, મોહિતભાઈ ત્યાંથી ભાગી જતા તેની પાછળ જઈને પણ માર મારી તારે કોઈ પાવર હોય તો કાઢી નાખજે અને કેસ કરવો હોય તો કેસ પણ કરજે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગરાત મોહિતભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સ બનાવ સંદર્ભે મોહિતભાઈએ એક મહિલા સહિત પાંચ વિરૂધ્ધ મહુવા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.