સંજેલી તાલુકા ના બોરપાણી વર્ગ 1 પ્રા શાળા માં શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં અવી. અલ્પેશભાઈ કટારા - At This Time

સંજેલી તાલુકા ના બોરપાણી વર્ગ 1 પ્રા શાળા માં શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં અવી. અલ્પેશભાઈ કટારા


આજરોજ મોજે બોરપાણી વર્ગ 1 હિરોલા પ્રા શાળા માં શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિક્રમભાઈ બારીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની રોશનીબેન નીસરતા એ આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી સુંદર આયોજન કરી શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતુ...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.