હિંમતનગર ઇલોલ રોડ પર થયો બાઈક સવાર અને ઇકો ગાડીનો અકસ્માત - At This Time

હિંમતનગર ઇલોલ રોડ પર થયો બાઈક સવાર અને ઇકો ગાડીનો અકસ્માત


.હિંમતનગર ઇલોલ રોડ પર થયો બાઈક સવાર અને ઇકો ગાડીનો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર. હિંમતનગર ઇલોલ રોડ પર આવેલ ખીજડીયા તળાવ પાસે બાઈક સવાર હિંમતનગર તરફથી આવી રહ્યો હતો તે દરમિયાન તે ઇલોલ બાજુથી આવી રહેલી મારુતિ eeco ગાડી આવી રહી હતી તે દરમિયાન અકસ્માત થયો અકસ્માતમાં બાઈક સવારને ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
સ્થાનિક લોકોની રજૂઆત છેકે આઠ આઠ દિવસે ઇલોલ મોટી કેનાલ થી ફરમા કોટન મિલ સુધી અકસ્માત થાય છે આઠ દિવસ પહેલા આ જ રોડ આજના અકસ્માત ની જગા પર ફક્ત 200 મીટરની અંતરમાં અકસ્માત થયેલો તેમાં બાઈક ચલાતનું મૃત્યુ થયું હતું તો સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી આ રોડ ઉપર આવા અકસ્માત વારંવાર થતા હોય તો આને અકસ્માત જોન અને સ્પીડ લિમિટ જાહેર કરવો જોઈએ જેથી અકસ્માત થતા અટકી શકે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.