ગુજરાત રાજ્યના હોમગાડૅઝ તેમજ સિવિલ ડીફેન્સ દળના વડાઓની કોન્ફરન્સ
*દેશના તમામ હોમગાડૅઝ અને સિવિલ ડીફેન્સના વડાઓની ૧૪મી નેશનલ કોન્ફરન્સ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.*
*આ કોન્ફરન્સ ૧૯ વષૅ પછી ગાંધીનગર મહાત્મા મંદિર પાટનગર ખાતે યોજાવવા જઈ રહી છે.*
આ બે દિવસની કોન્ફરન્સમાં હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ ૨૦૨૪એક્ટ મોડેલ હોમગાડૅ બીલ સહીત અને મુદ્દે અગત્યની તેમજ હોમગાડૅ વિશે ચર્ચા થશે.
બે દિવસય આ કોન્ફરન્સનું દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે.રાજ્યો અને કેન્દ્રના મહાનુભાવો પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.દેશના વિવિધ રાજ્યોમાંથી આ બંને દળના ડીજી, ડીઆઈજી,આઈજી સહિતની રેન્કના 50 થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને 1200 થી વધુ પ્રતિનિધિઓ આ બૈ દિવસય કોન્ફરન્સમાં ખાસ ભાગ લેવામાં આવશે.હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દળના વડાઓની આ ૧૪મી નેશનલ કોન્ફરન્સ કોન્ફરન્સમાં મુખ્ય તો સિવિલ ડિફેન્સ એક્ટ 2024 મોડલ હોમગાર્ડ બિલને લઈ ખાસ ચર્ચા વિચારણા,હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દળ ની પોલીસીઓ ઉપરાંત ડિઝાસ્ટમેનેજમેન્ટની કામગીરી દેશના તમામ રાજ્યોમાં આ બંને દળોની કામગીરી ટેકનોલોજી અને આધુનિકતાની મદદથી કેવી રીતે વધુ મજબૂત કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય પોલીસ તંત્રની સાથે અને તેની મદદમાં વધારાના દળ તરીકે તેમની સેવા લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે વધુ ચુસ્ત અને સદ્રઢ બનાવી શકાય તે સહિતના અનેક વિવિધ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા સૂચન, પ્રેઝન્ટેશન, મૂલ્યાંકન અને કામગીરી અને રૂપરેખાની કામગીરી હાથ ધરવામાં આવશે.
7984814751
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.