છેડતીના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બાલાસિનોર ટાઉન પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ નાઓની રાહબરી હેઠળ મહિલા તેમજ બાળકો સાથે બનેલ બનાવોમા ત્વરીત કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે
બાલાસિનોર ટાઉન પોસ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૨૨૪૦૩૫૭/૨૦૨૪ બી.એન.એસ એક્ટ કલમ ૭૮,૭૯,૩૫૨,૫૪ મુજબના કામે ફરીયાદી બહેન તથા તેઓના સગા ગઇ તા.૦૨/૦૯/૨૦૨૪ નાં રોજ રાત્રીના કલાક ૦૯/૩૦ વાગ્યાના અરસામા બાલાસિનોર બસસ્ટેશનના ગેટ પાસે ઓટો રીક્ષાની રાહ જોઇ રહેલ તે દરમ્યાન આરોપીઓ (૧) નયનભાઇ વિનોદભાઇ કટારીયા (૨) હિતેષભાઇ હિરાભાઇ ચૌહાણ બન્ને રહે.બાલાસિનોર રોહિતવાસ તા.બાલાસિનોર જી.મહિસાગર નાઓએ ફરીયાદીબેનને લાજ લેવાના ઇરાદે અપશબ્દો ઉચ્ચારી ફરીયાદી બહેનનો પીછો કરી ફરીયાદીબેનના પીતાને ગમે તેમ ગાળો બોલી ગુન્હો કરેલ હોય જે મતલબની ફરીયાદ અત્રેના પોસ્ટેમાં નોંધાવતા આ કામના આરોપીઓની શોધખોળ કરી ઝડપી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.