**સંજેલી માર્કેટ યાર્ડ મુકામે સામાજીક- રાજકીય-શિક્ષિત -આદિવાસી આગેવાનોની વિશેષ ઉપસ્થિતમા સમાજ સુધારણા મિટીંગ યોજાઈ… રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સંજેલી માર્કેટ યાર્ડ મુકામે સામાજી- રાજકીય-શિક્ષિત -આદિવાસી આગેવાનોની વિશેષ ઉપસ્થિતમા સમાજ સુધારણા મિટીંગ યોજાઇ**
આજરોજ તારીખ 13/10/2024ના. રવિવારના રોજ. 10. 00. કલાકે. સંજેલી. માર્કેટ યાર્ડ ખાતે. આદિવાસી સમાજના. આગેવાન દાહોદ જીલ્લા શિક્ષક સંગ ના પ્રમુખ સુરતાનભાઈ કટારા ની આગેવાની તથા શિક્ષક. ભાઇઓની. સમાજ સુધારણા. માટે. મીટીંગ યોજાઈ હતી તેમા શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષક સોસાયટી ના. હોદેદારો શિક્ષક ભાઇઓ તે સિવાય આદિવાસી સમાજના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રી. તાલુકા -જીલ્લા પંચાયત સભ્યોશ્રીઓ. ગ્રામજનો સૌ સંપ્રદાયના સાધુ- સંતો -મહંતો અગ્રણીઓ આગેવાનો-ભક્તો- સરપંચશ્રીઓ ગ્રામ પંચાયતનાં સભ્યો સંજેલી આદિવાસી પરિવારના સદસ્યો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
સમાજ સુધારણા મીટીંગમાં જણાવ્યા મુજબ. શિક્ષક સમાજના સાથ સહકારની. જરૂર છે. ગત વર્ષે. દહેજ પ્રથાના અમલવારી સારી મળેલ હતી અને હજી પણ સુધારો દહેજ પ્રથા દારુ અને. ડી. જે. બંધ કરાવવા સૌના. સાથ સહકાર આ ભગીરથ કાર્યમાં લાગી જવા અનુરોધ કરવામાં આવ્યો હતો. દહેજ પ્રથા ભીલ પંચ દ્વારા નક્કી કરાયેલા મુજ્બ જ લેવડ દેવડ થાય તે માટે ગામના આગેવાનોએ. સહયોગ. આપી. અમલવારી કરાવવા જણાવવામા આવ્યુ દરેક ગામમાં. બંધારણ અમલીકરણ. માટે 11 થી. 21 સભ્યોની. કમિટી બનાવવા. ચર્ચા કરવામાં આવી કુરીવાજો દુર કરવા,અંધશ્રદ્ધા દુર કરાવવી.મરણ પ્રસંગના ખોટા ખર્ચ બંધ કરાવવા. તેમજ. લગ્ન પ્રસંગે બિરસા મુન્ડા ભવન દાહોદ ખોટા મોટા ખર્ચા ઓ દહેજ પ્રથા દારુ અને ડીજૈ. સદંતર બંધ કરવામાં ભીલ પંચ દ્વારા. નિયંત્રણ લાવવામાં આવે તે માટે શિક્ષક સમાજના આગેવાનો તેમજ વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ સહયોગ આપે તેવી વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી ભોજનમાં ભીલ પંચ મુજબ બને. ઘરેણાં. વિગરે. આવનાર સમયમાં. સૌ. ટકા. અમલવારી થાય તે માટે ભીલ પંચની સર્વાનુમતે. કમીટીની રચના કરવામાં આવી. તમામ વિવિધ પ્રકારની રાજકીય પાર્ટી ના. આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ એક બની આદિવાસી સમાજના પરિવાર સમજી. સમાજ સુધારણા માટે કામગીરી ની ચર્ચા કરવામાં આવી. બાળકો. મોબાઈલ પર. બિનઉપયોગી. ખરાબ અસર ન. પડે કાળજી રાખવામાં આવે જેથી અઘટિત ઘટના ન બને.
સમાજ સુધારણા માટે. શિક્ષક સમાજ સાથે જોડાયેલા રહેશે તો. સફળતા મળવાની છે. કારણકે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે. સંપર્ક રહેવા થી. સફળતા મળશે. સૌ. સમાજ આજની મીટીંગ જાણી. આદિવાસી સમાજના પરિવાર માં. આનંદની લાગણી વ્યાપી છે. અને. જેઓએ. આદિવાસી પરિવાર ના. વર્ષો થી. સંચાલન જવાબદારી પુર્વક કામગીરી કરી રહેલ છે. તેઓને. સાથ સહકાર મળી રહવાનો છે. સૌ. આદિવાસી સમાજના. કદમ મિલાવી. પ્રગતિ ના પંથે આગળ ચાલવા. જય. જોહર
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.