વિંછીયા તાલુકાનાં ભોંયરા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો - At This Time

વિંછીયા તાલુકાનાં ભોંયરા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો


મળતી વિગતો મુજબ વીંછીયા તાલુકાના ભોંયરા ગામે રહેતી સેજલબેન માત્રાભાઈ બાંભવા(ઉ.વ.૧૪) નામની સગીરાનો તેના મકાનની બાજુમાં અવાવરૂ બંધ હાલતમાં પડેલા મકાનમાંથી ગળેફાંસો ખાધેલી શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી હતી આ બનાવ અંગે ગામ લોકોને જાણ થતાં તાત્‍કાલિક વીંછીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી વીંછીયા પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને મૃતદેહને વીંછીયાની સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.