સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર
પશ્ચિમ રેલવેએ આંબલી રોડ સ્ટેશન પર સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
આંબલી રોડ સ્ટેશન પર ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસનો આગમન અને પ્રસ્થાનનો સમય 15:38/15:40 કલાકનો રહેશે.
આંબલી રોડ સ્ટેશન પર ટ્રેન નંબર 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસનો આગમન અને પ્રસ્થાનનો સમય 09:38/09:40 કલાકનો રહેશે.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.