બાળવયે કૌશલ્ય તાલીમ ૨૨૯ મી જીવન શિક્ષણ  તાલીમ કેન્દ્ર થકી ૩૦ વિધાર્થીઓ તાલીમબદ્ધ થયા - At This Time

બાળવયે કૌશલ્ય તાલીમ ૨૨૯ મી જીવન શિક્ષણ  તાલીમ કેન્દ્ર થકી ૩૦ વિધાર્થીઓ તાલીમબદ્ધ થયા


બાળવયે કૌશલ્ય તાલીમ ૨૨૯ મી જીવન શિક્ષણ  તાલીમ કેન્દ્ર થકી ૩૦ વિધાર્થીઓ તાલીમબદ્ધ થયા

ભાવનગર શિશુવિહાર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.૧૧/૦૧/૨૫ ને શનિવારના રોજ શ્રી પ્રીતિબેન ભટ્ટ ઉતરાયણ નિમિત્તે પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી.શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૨૨૯ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૩૦ વિધાર્થીઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.