*વડોદરા સનરાઇઝ શાળાના ૧૨ બાળકો અને ૨ શિક્ષિકૉ ના મૃત થતા જમીયત ઉલમા એ પૉતાની સંવેદના વ્યક્ત કરી* - At This Time

*વડોદરા સનરાઇઝ શાળાના ૧૨ બાળકો અને ૨ શિક્ષિકૉ ના મૃત થતા જમીયત ઉલમા એ પૉતાની સંવેદના વ્યક્ત કરી*


*વડોદરા સનરાઇઝ શાળાના ૧૨ બાળકો અને ૨ શિક્ષિકૉ ના મૃત થતા જમીયત ઉલમા એ પૉતાની સંવેદના વ્યક્ત કરી*
વડૉદરાના સનરાઇઝ સ્કુલના ૧૨ બાળકોને વડૉદરાની હરણી તળાવે પ્રવાસમા લઇ જતા બૉટમા બેસાડી ફેરવતા તે બોટ ઊધી થતા ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના મૉત નિપજ્યાછે.
જેમા સકીના શેખ, મુઆવજા શેખ, આયાત મનસુરી, અયાન મોહમ્મદ ગાંધી,રેહાન ખલીફા, વિશ્ર્વા નિઝામ,જુહાબિયા સુબેદાર,આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ,રોશની સૂરવે, અને મૃતક શિક્ષિકાઑ છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી અને અન્યૉની શૉધખૉળ ચાલુછે
આ બનાવ ખૂબજ આધાતજનક, અને નભૂલાય તેવૉછે જેમના લાડલાના મૉત નિપજ્યાછે તે અન:હદ દુ:ખદ બનાવછે.
આ આધાતજનક ધટનાથી જમીયત ઉલમા-એ-હિન્દ ના રાષ્ટ્રીય પ્રમુખ હઝરત મૌલાના મેહમૂદ અસઅદ મદની સાહેબ
મહાસચિવ હઝરત મૌલાના હકીમુદ્દીન સાહેબ કસ્મી સહેબે તથા ગુજરાત જમીયત ઉલમા ના ઉપપ્રમુખ હઝરત મૌલાના અબ્દુલ કુદુસ સાહેબે દુ:ખ વ્યક્ત કરતા પૉતાની સંવેદનાઑ વ્યક્ત કરી તેમના કુટુંબીજનો ને અલ્લાહ આ દુ:ખ સહન કરવાની હિંમત આપે અને અલ્લાહ થી દુઆ છે અલ્લાહ તાઅલા મહુમૉને જન્નતુલ ફિરદૌશ મા આલા મકાન અતા ફરમાવે અમૉ આપના આ દુ:ખમા બરાબરના સહભાગી છીએ.
અતિકુરરેહમાન કુરેશી
જન.સેકેટરી,જમીયત ઉલમા બનાસકાઠા
મૌલાના અબુલહસન
ઑગ્રેનાઇઝર,
જમીયત ઉલમા-એ-હિન્દ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.