**સંજેલી હર્ષોલ્લાસભેર પુષ્પસાગર તળાવ ખાતે ગણેશ વિસર્જન કરાયુ ** પ્રતિનિધી અલ્પેશભાઈ કટારા - At This Time

**સંજેલી હર્ષોલ્લાસભેર પુષ્પસાગર તળાવ ખાતે ગણેશ વિસર્જન કરાયુ ** પ્રતિનિધી અલ્પેશભાઈ કટારા


**સંજેલી હર્ષોલ્લાસભેર પુષ્પસાગર તળાવ ખાતે ગણેશ વિસર્જન કરાયુ **

સંજેલી શહેરમા ૧૦ દિવસની મેહમાનગતિ માણ્યા બાદ હર્ષોલ્લાસ સાથે પુષ્પ સાગર તળાવમા ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતુ.ત્યારે વેપારીઓ વિસર્જન વેળાએ પોતાના વેપાર ધંધાઓ બંધ રાખી વિસર્જન યાત્રામા મોટી સંખ્યામા જોડાયા હતા.ડી.જેના તાલે ભકિતમય રીતે રાસ ગરબા રમતા રમતા તેમજ ગણપતિ બાપપા મોરયા નારા સાથે સમગ્ર પંથક ગુજી ઉઠયુ હતુ,
શોભાયાત્રા નગરમા વિવિધ જગ્યાએ ફરી પુષ્પસાગર તળાવ ખાતે સંપન્ન થઈ હતી. આરતી ઉતારી ગણેશ પ્રતિમાનુ તળાવમા વિસર્જન કર્યુ હતુ. તંત્ર દ્વારા વિસર્જન વેળાએ તરાપા વીજળી સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરાઈ હતી..આમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાતિમય રીતે ગણેશ વિસર્જન સંપન્ન થયુ હતુ...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.