નવાગામ પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું બાઇકની ઠોકરે મોત - At This Time

નવાગામ પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું બાઇકની ઠોકરે મોત


શહેરમાં કુવાડવા રોડ પર નવાગામ પાસે પગપાળા રોડ ક્રોસ કરતા વૃદ્ધને ધૂમ બાઇકે ઠોકરે લેતા તેનું મોત નીપજતા કુવાડવા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર બાઇકચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.