બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદ માંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી બોટાદ પોલીસ ટીમ
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદ માંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી બોટાદ પોલીસ ટીમ
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદ માંથી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ અમલવારી સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે બોટાદ વિભાગી પોલીસ અધિકારી મહર્ષિ રાવલ સાહેબ દ્વારા ડિવિઝન વિસ્તારમાં પ્રોહીબીશન કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિભાગે પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફના હેડ.કો. સહદેવસિંહ ડોડીયા ને મળેલ બાતમી આધારે પી.એસ.આઈ. એ.એમ.રાવલ તથા હેડ.કો. ભગીરથસિંહ જાડેજા એ રીતના સ્ટાફના માણસોએ બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ગામે રહેતા અજય ઉર્ફે લારો નારણભાઈ જાદવ રહે બરવાળા મોરી શેરી તા.બરવાળા જી.બોટાદ વાળાને ઘરે રેડ કરતા દેશી દારૂ ઉતારવાની ભઠ્ઠી ચલાવતો હોય જેથી રેડ દરમિયાન. પોતાના કબ્જા ભોગવટામા દેશી દારૂ ગાળવાનો આથો લી.300 કિ.રૂ.600 તથા દેશી દારૂ ગાળવાના સાધનો કિ.રૂ.5000 સાથે કુલ રૂ.5600 નો મુદ્દામાલ આરોપી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરતી બોટાદ પોલીસ અધિકારી ની ટીમ
Report, Nikunj Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.