ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની માનવતા મહેકી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં એક હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાને લોહીની જરૂર પડતા ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના સંપર્કથી સીટી પોલીસમાં ફરજ ઉપર રહેલ કોન્સ્ટેબલ ધીરુભાઈ નરસિંગભાઈ પરમારએ તાત્કાલિક રક્તદાન કરી અને મહિલાનો જીવ બચાવ્યો સામાન્ય રીતે પોલીસની નોકરી ખૂબ કડક હોય છે ત્યારે લોકો સાથે વારંવાર સંઘર્ષ પણ થતું હોય છે પરંતુ પોલીસ પણ એક માનવ છે અને જરૂર પડે ત્યારે લોકોની સેવામાં પોલીસ ઉભી રહેતી હોય છે અને લોકોની સુરક્ષા માટે પણ ખડે પગે પોલીસ સતત કામ કરતી હોય છે ત્યારે કોઈ પણ કામ હોય તો તમે પોલીસનો સંપર્ક સાધો તો તે કામનો નિવેડો પોલીસ તંત્ર લાવતું હોય છે ત્યારે પ્રસુતિ ગ્રસ્ત મહિલાને ધાંગધ્રા હોસ્પિટલમાં લોહી પૂરું પાડી અને પોલીસ કર્મી ધીરુભાઈ નરસિંગભાઈ પરમારએ પોલીસ પરિવારનું નામ રોશન કર્યું છે સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકના કોન્સ્ટેબલે સમગ્ર પંથકમાં માનવતા મેક આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી ત્યારે લોહીની ખૂબ જ જરૂર હતી તે દરમિયાન ધાંગધ્રા પોલીસ મથકમાં પોલીસ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી પોતાની ફરજ ઉપર હતા ત્યારે આ બાબતની જાણકારી પોલીસ કર્મી ધીરુભાઈ નરસિંગભાઈ પરમારને થતા તાત્કાલિક પણે ધીરુભાઈ નરસિંગભાઈ પરમાર ચાલુ નોકરીએ પ્રસુતિગ્રસ્ત મહિનાને લોહીની જરૂર હોય ત્યારે ધીરુભાઈ પરમાર ચાલુ ફરજે રક્તદાન કર્યું હતું અને પ્રસુતિ ગ્રસ્ત મહિલાને લોહી પૂરું પાડ્યું હતું ત્યારે આમ પણ ધાંગધ્રામાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઇ ઘાંચીએ અનેક લોકોની જિંદગી અગાઉ પણ બચાવી ચૂક્યું છે અને છેલ્લા 3 વર્ષમાં 4000થી વધુ બ્લડની બોટલ ડોનેટ કરાવી ચૂક્યા છે ત્યારે સામાન્ય રીતે પોલીસની નોકરી ખૂબ કડક હોય છે ત્યારે લોકો સાથે વારંવાર સંઘર્ષ પણ થતું હોય છે પરંતુ પોલીસ પણ એક માનવ છે અને જરૂર પડે ત્યારે લોકોની સેવામાં પોલીસ ઉભી રહેતી હોય છે અને લોકોની સુરક્ષા માટે પણ ખડે પગે પોલીસ સતત કામ કરતી હોય છે ત્યારે કોઈ પણ કામ હોય તો તમે પોલીસનો સંપર્ક સાધો તો તે કામનો નિવેડો પોલીસ તંત્ર લાવતું હોય છે ત્યારે પ્રસુતિ ગ્રસ્ત મહિલાને ધાંગધ્રા હોસ્પિટલમાં લોહી પૂરું પાડી અને પોલીસ કર્મી ધીરુભાઈ નરસિંગભાઈ પરમારએ પોલીસ પરિવારનું નામ રોશન કર્યું છે અને પ્રસુતિ ગ્રસ્ત મહિલાની જિંદગી પણ બચાવી લીધી છે ત્યારે પ્રસુતિ ગ્રસ્ત મહિલાના પરિવારે પોલીસ કર્મીનો આભાર વ્યક્ત કર્યો છે અને આ કામગીરીને જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યા, ડીવાયએસપી જેડી પુરોહિત, પી આઈ એમ યુ મશીન સહિત સીટી પોલીસના સમગ્ર સ્ટાફ દ્વારા પણ આ કાર્યને બિરદાવવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.