વિજાપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા 20 ઓગસ્ટ ના રોજ મરછર દિવસ ની ઉજવણી - At This Time

વિજાપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા 20 ઓગસ્ટ ના રોજ મરછર દિવસ ની ઉજવણી


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર વિશ્વ મચ્છર દિન ૨૦ ઓગસ્ટ ૨૪ ની ઉજવણી લાડોલ પ્રા આ કે મુકામે કરવામાં આવી....જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલ મુકામે ઓ પી ડી માં આવતા દર્દીઓ ને વિશ્વ મચ્છર દિન અંતર્ગત ..મચ્છર નું જીવન ચક્ર..જેમાં ઈંડા. પોરા .કોશેટો અને પુખ્ત મચ્છર કેવી રીતે તૈયાર થાય છે .તેની સમજ મેલેરિયા સુપર વાઇઝર ..મહેન્દ્રભાઈ વાઘેલા દ્વારા સમજાવવામાં આવ્યું..આ પ્રસંગે આયુષ મેડિકલ ઓફિસર જયશ્રીબેન પટેલ હાજર રહ્યા
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.