અર્વાચીન ગરબા માં શિશુવિહાર સંસ્થા પ્રથમ ક્રમે વિજેતા - At This Time

અર્વાચીન ગરબા માં શિશુવિહાર સંસ્થા પ્રથમ ક્રમે વિજેતા


અર્વાચીન ગરબા માં શિશુવિહાર સંસ્થા પ્રથમ ક્રમે વિજેતા

ભાવનગર રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવુતિઓ અને જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરી દ્વારા યોજવામાં આવેલ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ અને નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા માં ભાવનગર ની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ની બહેનો એ અર્વાચીન ગરબા ની સ્પર્ધા માં પ્રથમ ક્રમાંકે આવેલ..આગામી સમય માં ભાવનગર જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે..સંસ્થા ના કોર્ડીનેટર શ્રી હિના બહેન ભટ્ટ તથા શ્રી કમલેશ ભાઈ વેગડ એ માર્ગદર્શન આપ્યું હતું...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.