અલિયા ગામે આહિર સમાજ વાડીનુ ભામાષા જવાહર ચાવડાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું - At This Time

અલિયા ગામે આહિર સમાજ વાડીનુ ભામાષા જવાહર ચાવડાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું


જામનગરના અલિયા ગામે આહિર સમાજ વાડી લોકાર્પણ પ્રસંગે અધ્યક્ષ સ્થાને આહિર સમાજના મોભી જવાહરભાઈ ચાવડા તથા સમાજના આગેવાનો સંતો મહંતોમાં પ્રભુદાસબાપુ વવાણીયા,માતાજી મુરીમાં તારાણા,મહાવીર પ્રસાદ બાપુ મહંત રઘુનાથજી મંદિર અલિયા રામપ્રસાદ બાપુ નકળંક ધામ અલીયા,ગીગાભાઈ રાઠોડ આહીર રામબાઈ માં કન્યા છાત્રાલય ધ્રોલ સહિત આહીર સમાજના અગ્રણી આગેવાનો આહીર સમાજના ભાઈઓ તથા બહેનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image