ગેટકો કંપનીના વાયર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડતી સામખીયારી પોલીસ - At This Time

ગેટકો કંપનીના વાયર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડતી સામખીયારી પોલીસ


ગેટકો કંપનીના વાયર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડત સામખીયારી પોલીસ

શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા ચોરી તથા લૂંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવુતી કરતાં ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ

ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ

શ્રી વી.આર.પટેલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટરનાઓના માર્ગદર્શન હેઠળ

પો.સ.ઇ શ્રી એસ.વી.ડાંગર સાહેબની બાતમી હેઠળ સામખીયારી પો.સ્ટે. ભાગ-એ ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૧૨૩૦૨૨૧/૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯ તથા ઇલે.એક્ટ કલમ-૧૩૬(૧)(એ) મુજબનો ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ:-

રિકવર કરેલ મુદામાલ

કિ.રૂ. ૧,૬૧,૭૦૦/-

૭૦,૦૦૦/-

ગેટકો કંપનીના વીજ રેશા(તાર) ૭૦૦/-મીટર

3

અતુલ રીક્ષા ને જી.જે.૨૪ યુ.૨૬૬૯ એક મોબાઇલ ફોન

૭૦૦૦/-

એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.

* પકડાયેલ આરોપીનું નામ:-

૨,૩૮,૭૦૦/-

(૧) અનવર કાદર ભટ્ટી(મુસ્લીમ) ઉ.વ.૨૨ રહે.મીઠી રોહર તા.ગાંધીધામ

આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર શ્રી વી.આર.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી એસ.વી.ડાંગર સાહેબ તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image