શ્રી આદર્શ બી.એડ કોલેજના એન.એસ.એસ.વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું - At This Time

શ્રી આદર્શ બી.એડ કોલેજના એન.એસ.એસ.વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
શ્રી આદર્શ બી.એડ કોલેજના એન.એસ.એસ.વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સફાઈ અભિયાન શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ કેમ્પસમાં હાથ ધરાયું હતું.જેમાં એન.એસ.એસ વિભાગના તમામ સ્વયંસેવકો તથા અધ્યાપક મિત્રો તથા પ્રોગ્રામ ઓફિસર રણજીતભાઈ ડાભી સાથે આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા સાહેબ તથા બી.એડ કોલેજના પ્રિન્સિપાલ તુષારભાઈ રાવલ સાહેબે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડેલ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image