વડનગર માં રાષ્ટ્ર ધ્વજ ઠેર ઠેર આપમાન થઈ રહ્યું છે તો સરકાર શ્રી આ કાયદો પાછો ખેંચે - At This Time

વડનગર માં રાષ્ટ્ર ધ્વજ ઠેર ઠેર આપમાન થઈ રહ્યું છે તો સરકાર શ્રી આ કાયદો પાછો ખેંચે


આમ જોવા જઇએ તો રાષ્ટ્ર ધ્વજ નું સન્માન જળવાઈ રહેવું જોઈએ પરંતુ " ધર ધર તિરંગા" ની સૂત્ર આપ્યું હતું પણ વડાપ્રધાન ના માદરે વતન માં રાષ્ટ્ર ધ્વજ સન્માન જળવાઈ રહે તું નથી તો સરકાર શ્રી એ આ કાયદો પાછો ખેંચે તો રાષ્ટ્ર ધ્વજ નું સન્માન જળવાઈ રહે વડનગર માં રાષ્ટ્ર ધ્વજ તેનો ફોટોગ્રાફ જોવો તો એવું લાગે છે કે રાષ્ટ્રધ્વજનો કેસરી રંગ નીચે તરફ થઈ ગયો છે. તો વડનગર ના દરેક નાગરિક તથા પૂર્વ નગર સેવકો એ ધ્યાન રાખી ને રાષ્ટ્ર ધ્વજ નું આપમાન ના થાય તે રીતે પોત પોતાના વોડૅ માં જ ઈ ને રાષ્ટ્ર ધ્વજ સન્માન થી ઉતરી નાખે તેવો વહીવટી તંત્ર એ આદેશ કરવો જોઈએ આખા દેશમાં રાષ્ટ્ર ધ્વજ નું આપમાન થઈ રહ્યું છે તો સરકાર એ આ કાયદો પાછો ખેંચે
રાષ્ટ્ર ધ્વજ સન્માન જળવાઈ રહે તે માટે આત્મમંથન કરવાની જરૂર છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.