બોટાદ જિલ્લાના ઝમરાળા ગામ ની સરકારી પ્રાથમિક શાળા શ્રી સર્વોદય વિદ્યાલય માં વીરગાથા 4.0 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ - At This Time

બોટાદ જિલ્લાના ઝમરાળા ગામ ની સરકારી પ્રાથમિક શાળા શ્રી સર્વોદય વિદ્યાલય માં વીરગાથા 4.0 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ


(ચૌહાણ અજય દ્વારા)
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં 01/10/24 નાં રોજ વીરગાથા પ્રોજેક્ટ 4.0 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ ખાચર સત્યરાજભાઈ ભાભલુભાઇ, ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ગઢાદરા અક્ષય સંજયભાઈ, કાવ્ય સ્પર્ધામાં પ્રથમ અબાણીયા જિગીષાબેન ઘનશ્યામભાઈ તેમજ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન માં પ્રથમ ખાચર નિધિબેન રાજેન્દ્રભાઇ આવ્યા હતા. આ સ્પર્ધકોને માર્ગદર્શન શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ એસ. રામાવત દ્વારા આપવામાં આવ્યું હતું. આ વિજેતા સ્પર્ધકોને શાળા નાં શિક્ષક દિલીપભાઈ પી.પટેલ, શિક્ષક ઉમેશભાઈ બી. લકાણી તેમજ ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ એન. જોષી ઍ અભિનંદન આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image