આંતરરાષ્ટ્રીય હિન્દૂ મંદિર પરિષદ દ્વારા સરકાર ને આવેદન પત્ર મંદિર તોડવા નો નિર્ણય પરત ખેંચો ની માંગ
આંતરરાષ્ટ્રીય હિન્દૂ મંદિર પરિષદ દ્વારા સરકાર ને આવેદન પત્ર મંદિર તોડવા નો નિર્ણય પરત ખેંચો ની માંગ
બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત રાષ્ટ્રીય મંદિર પરીષદ બોટાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ માં વનરાજસિંહ ખેર તેમજ પુજય સંત મહંત વિવિધ બોટાદ શહેરમાં રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત સરકાર સામે તંત્ર દ્વારા મંદિર તોડી પાડવા ની નોટિસ ફટકારી છે તેની સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે માં ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મા શશીકાંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત કારીકારી પ્રાંત અધ્યક્ષ માં બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા વસંતભાઈ પટેલ સંયુક્ત મહામંત્રી મા જયસુખભાઇ બુટાણી વિગેરે આગેવાનો દ્વારા આંદોલન ના પ્રણેતા શ્રી પુજય સંત મહંત શ્રી ભગત તો મંદિર ના પુજારી સાધુ સંતો ભેગા થાય અંગે ચર્ચાઓ કરશે આગામી દિવસોમાં ધરણાં પ્રદર્શન કરી ને જાગૃત કરવા પડશે મંદિરો રાજાશાહી વખતના છે અને એવાં મંદિરો ટુટેતો આંદોલન એ માર્ગ બચીયો છે ગુજરાત સરકાર ને વિનંતી છે નોટિસ પરત ખેંચો ની બુલંદ માંગ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.