સુત્રાપાડા તાલુકાના બંદરો માછીમારી સમાજ દ્વારાસુત્રાપાડામામલતદારનેઆવેદનપત્ર આપવામાં આવ્યું
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મામલેદાર ને આજરોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના ઉપપ્રમુખ ની આગેવાની નિશે સુત્રાપાડા બંદર હિરાકોટબંદર અને ધામળેજ બંદર માંથી વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો અને એસીયોસેસન નાહોદ્દેદારો દ્વારા
જે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગોના જેરીપાણી પોરબંદરના સમુદ્રમાં ઠલાવવાની યોજનાને રદ કરવામાટે સુત્રાપાડા તાલુકાના બંદરો માછીમારી સમાજ દ્વારાસુત્રાપાડામામલતદારનેઆવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સુત્રાપાડા બંદર તેમજ ઘામરેજ બંદર અને અને હીરાકોટ બંદર ના માછીમારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે મામલતદારને આજરોજ આવેદન આપવામાં આવ્યું કે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગોના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠલાવવાની યોજનાને રદ કરવા માટે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના દરિયાઈ પટ્ટી માં વસવાટ કરતા અને માછીમારી ના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ દ્વારા જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના પાણી પોરબંદરના સમુદ્રમાં ઠલવવાની યોજનાની રદ કરવા બાબત આજરોજ માછીમાર સમાજ દ્વારા સુત્રાપાડા ના દરિયા પટ્ટી ના વિસ્તારોના બહોળી સંખ્યામાં લોકોએ મામલેદાર આવેદનપત્ર પાઠવ્યું હતૂ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.