સેમારાના મુવાડા ગામ પાસે રોડ પર. પડ્યો મસમોટો ભુવો..
લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ પાસે રોડ પર પડ્યો મસમોટા ભુવો જ્યારે અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક લોકો દ્વારા પડેલા મસમોટા ખાડામાં ઝાડની ડાળખી રોપી અને મુસાફરોને સચેત કરવામાં આવ્યા.મુસાફરો થયા પરેશાન.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામત કરવામાં આવે તેવી માંગ
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.