સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો-2023* - *શ્રી સોમનાથ ટ્રસ્ટ નો મહત્વનો નિર્ણય...* - At This Time

સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો-2023* — *શ્રી સોમનાથ ટ્રસ્ટ નો મહત્વનો નિર્ણય…*


*સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો-2023*
---
*શ્રી સોમનાથ ટ્રસ્ટ નો મહત્વનો નિર્ણય...*
---
*એક દિવસ નું સ્ટોલભાડું તથા એક દિવસ નું ઈલેક્ટ્રીક બીલ સ્ટોલ ધારકોને ટ્રસ્ટ તરફથી પરત કરવામાં આવ્યું...*
--

સોમનાથ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે તા.26/11/2023ના રોજ એક દિવસ પૂર્વે મેળો પૂર્ણ જાહેર કરવામાં આવેલ.
એક દિવસ મેળાની નુકશાની ને ધ્યાને લઈ સ્ટોલ ધારકોની વિનંતીને ધ્યાને રાખી તેઓને ૦૧ દિવસ સ્ટોલનું ભાડું અને લાઈટ બીલ પરત કરવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.