ગુજરાત પત્રકાર એકતા પરિષદ માળીયા હાટીના તાલુકાના પ્રમુખશ્રીના માતૃશ્રી ને શ્રદ્ધાંજલિ - At This Time

ગુજરાત પત્રકાર એકતા પરિષદ માળીયા હાટીના તાલુકાના પ્રમુખશ્રીના માતૃશ્રી ને શ્રદ્ધાંજલિ


સ્વ. વિજુબેન જસાભાઈ કાગડા

ઉમર વર્ષ 101

ગામ અકાળા

તા 18/9/2024

માં આમ તો માત્ર એક અક્ષરનો શબ્દ છે, પણ આ શબ્દમાં સંપૂર્ણ સૃષ્ટિ સમાય એટલો વિસ્તૃત વ્યાપ છે. માં સાક્ષાત ઇશ્વરની ખોટ પૂરે છે પણ, માં ની ખોટ સાક્ષાત ઇશ્વર પણ પૂરી શકતો નથી પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

લી
ગુજરાત પત્રકાર એકતા પરિષદ માળીયા હાટીના તાલુકાના પ્રમુખ શ્રી
વીનેશભાઈ કાગડા (પત્રકાર) ના (માતૃશ્રી રામ ચરણ પામેલ)
મો. 97370 26725

............
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.