વડનગર ટાઉન વિસ્તારમાં બાળકી મળી આવી
વડનગર ટાઉન વિસ્તારમાં બાળકી મળી આવી
વડનગર ટાઉન વિસ્તારમાં વાધરીવાસ માંથી એક છોકરી મળી આવી જેને હોમ ગાર્ડ માં ફરજ બજાવતા યોગેશ કુમાર બાબુલાલ નામના જવાન એ આ બાળકીને ને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. અન્ય પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના સાથ સહકાર થી આ હિન્દી ભાષા બોલતી આ બાળકીને તેના સગાંસંબંધીઓ શોધખોળ કરતાં બાળકી ના માતા પિતા ની ભાળ મળી હતી કે તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશના હતું તેના પિતા નું નામ નરેશકુમાર માતા નું નામ પૂનમદેવી હતું . અને ફરજ બજાવતા પોલીસ કર્મ ઓ એ સંપર્ક કરી ને પોલીસ સ્ટેશન માં બાળકી ના માતા પિતા બોલવી ને તે બાળકી ને માતા પિતા સોંપવામાં આવી હતી અને વડનગર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા કર્મચારી સ્ટાફ પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.