ચાણસોલ ખાતે વૃક્ષારોપણ કરાયું - At This Time

ચાણસોલ ખાતે વૃક્ષારોપણ કરાયું


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર શ્રી, ફિમેલ હેલ્થ વર્કર બેન, આશા બહેનો, આશા ફેસીલીટર બહેનો તથા ઉપસ્થિત દદીઓ દ્વારા ૫૦ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.