ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાની ગ્રામજનોએ કરેલ તાળાબંધીના બીજા દિવસે પણ તંત્રના પેટનું પાણી ના હલ્યું.
સુઈગામના ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાની ગ્રામજનો કરી તાળાબંધી.
તાળાબંધીના બીજા દિવસે પણ જવાબદાર તંત્રના પેટનું પાણી ના હલતાં ગ્રામજનોની અનશન પર ઊતરવાની ચીમકી.
ડાભી સરકારી માધ્યમિક શાળાની બીજે દિવસે પણ તાળાબંધી યથાવત.
માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ પુરી ના કરે ત્યાં સુધી તાળાબંધી રહેશે-ગ્રામમજનો
શાળામાં શિક્ષકોની ઘટ છે, સીસીટીવી કેમેરા નથી ,પીવના પાણી ની વ્યવસ્થા નથી-ગ્રામજનો
ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાની તાળાબધીના બીજા દિવસના બપોરના 12 વાગ્યા સુધી શાળામાં કોઈ જવાબદાર અધિકારીઓ આવ્યા નથી- પૂર્વ સરપંચ દાનસંગભાઈ રાવલ
શાળામાં કુમારો કરતા કન્યાઓની સંખ્યા વધારે છતાં શાળામાં સીસીટીવી કેમેરા નથી જેને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અમો વાલીઓને ચિંતા રહે છે-વિજયભાઈ રાવલ
સુઈગામ તાલુકાના ડાભી સરકારી માધ્યમિક શાળાની તાળાબંધીના બીજા દિવસના બપોરના 12 વાગ્યા સુધી કોઈ જવાબદાર તંત્રએ શાળાની મુલાકાત લેતાં- ગ્રામજનોમાં રોષ
9થી 12 ધોરણમાં એક જ કાયમી શિક્ષક હોવાના કારણે તાળાબંધી, હાઈસ્કૂલમાં શિક્ષકો ના મુકાય ત્યાં સુધી તાળાબંધી રહેશે: વાલીઓ,
શાળામાં તાળાબંધી થતા શિક્ષણ વિભાગ દોડતું થયું
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
