આશીર્વાદ માનવ મંદિર ના અતિ ગંભીર મનોદિવ્યાંગ વચ્ચે સ્વ જયતિભાઈ રણછોડભાઈ માંડાણી ની પુણ્યતિથિ એ અનોખી ઉજવણી - At This Time

આશીર્વાદ માનવ મંદિર ના અતિ ગંભીર મનોદિવ્યાંગ વચ્ચે સ્વ જયતિભાઈ રણછોડભાઈ માંડાણી ની પુણ્યતિથિ એ અનોખી ઉજવણી


આશીર્વાદ માનવ મંદિર ના અતિ ગંભીર મનોદિવ્યાંગ વચ્ચે સ્વ જયતિભાઈ રણછોડભાઈ માંડાણી ની પુણ્યતિથિ એ અનોખી ઉજવણી

સુરત સ્થિત આશીર્વાદ માનવ મંદિર ખાતે સ્વ જ્યંતીભાઈ રણછોડભાઈ માંડાણી ની પુણ્યતિથિ એ ૭૦૦ થી વધુ મહાપ્રભુજી ને પ્રસાદ કરાવી અનોખી ઉવજવી કરાય માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી સેવા કરતી સંસ્થાન માનવ સેવા ટ્રસ્ટ ના આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યાંગ મહાપ્રભુજી વચ્ચે મૂળ સૌરાષ્ટ્ર ના ગઢડા સ્વામી ના તાલુકા ના માંડાણી પરિવાર નો માનવતા લક્ષી અભિગમ સ્વ જયતિભાઈ રણછોડભાઈ માંડાણી પરિવાર ની પુત્રી રત્ન ધારાબેન મોણપરા એ જણાવ્યું હતું કે સદેહ દૈહિક રૂપે મારા પિતા સ્વ જયતિભાઈ રણછોડભાઈ અમારી વચ્ચે ભલે નથી પણ અમારા પરિવાર ના જનમાનસ માં તેમના સદકર્મો સદાકાળ જીવંત છે અને રહેશે
"પ્રસન્નતા આપણી અંદર જ છે" સદગત ની પુણ્યસ્મૃતિ સમસ્ત માંડાણી પરિવાર ની પુત્રી રત્નો અને વિશાળ પરિવાર ની ઉપસ્થિતિ માં સ્વર્ગીય વડીલ ની પુણ્યતિથિ એ પરમાર્થ નું રૂડું કાર્ય કરી ને અનોખી ઉજવણી કરી સુંદર સંદેશ આપ્યો હતો આશીર્વાદ માનવ મંદિર સુરત માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર અત્યાર સુધી માં ભારત ના દરેક રાજ્યો સહિત પાડોશી દેશો ના કુલ મળી ૨૩૦૦ જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગો ને કુદરત સહજ જીવન આપી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કર્યા છે અને હાલ ૭૦૦ જેટલા મનોદિવ્યાંગ આ સંસ્થા માં આશરો લઈ રહ્યા છે અનેક પરિવારો પોતા ના કુટુંબ પરિવાર ના સામાજિક સારા નરહા પ્રસંગો અહીં ઉજવણી માનવતા નું સુંદર કાર્ય કરે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.