પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગની સામન્ય બેઠકમાં વિનોદભાઈ ચૌધરીને સંગઠનમાં સિનિયર ઉપાઘ્યક્ષ તરિકે વરણી કરાઈ... - At This Time

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગની સામન્ય બેઠકમાં વિનોદભાઈ ચૌધરીને સંગઠનમાં સિનિયર ઉપાઘ્યક્ષ તરિકે વરણી કરાઈ…


પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના હોદ્દેદારોની સામાન્ય બેઠક યોજાઇ. જેમાં ચૌધરી વિનોદભાઈ ધુળાભાઈ કે જેઓને મહાસંઘ ભરૂચના અધ્યક્ષ તથા તાલુકાના અઘ્યક્ષ રાજન ગાંવિત દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના સિ.ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે. જે મીટીંગમાં મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા, સંગઠન મંત્રી અંકિતભાઈ, સહ મંત્રી શશિકાંત પવાર, કોષાધ્યક્ષ સુનીલભાઈ, પ્રચાર મંત્રી વસંતભાઈ દર્શનભાઈ પટેલ જેવા હોદ્દેદાર હાજર રહ્યા.જે બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ આપને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image