વડનગર પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે અલૌકિક સ્નેહમિલન સમારોહ યોજાયો
વડનગર પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે અલૌકિક સ્નેહમિલન સમારોહ યોજાયો
વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ ખાતે અલૌકિક સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો તેમાં વડનગર તાલુકાના ગીતા પાઠ શાળ ના ભાઈ ઓ અને બહેનો અંતરમન થી આધ્યાત્મિકતા પ્રવચન આપ્યું હતું . દરેક માનવી પરમ પિતા પરમેશ્વર ને અંતરમન થી યાત્રા કરે તેવું પણ કહ્યું આજના ભૌતિક ફેશન કારણે માનવી આજે ભુલી ગયો છે. તેના કારણે આધ્યાત્મિકતા ધાર્મિક વસુદેવ કૌટુંબિક ભાવના જાગૃતી માટે આધ્યાત્મિકતા ચેતના જરૂર છે. શિવા બાબા ને યાદ કરી ને આત્મા નો હિસાબ કરો હું આત્મા છું હું આત્મા અજય અમર અવિનાશી શું પરમાત્મા અને આત્મા અલગ છે. પરંતુ આત્મા થી પરમ પિતા પરમેશ્વર ઉર્જા એક થાય તો દરેક વસ્તુ માં શિવબાબા ને યાદ કરી સંકલ્પ કરો તો અંતરમન થી આરોગ્ય તંદુરસ્ત રહે તથા શરીર પણ સાથ આપશે તેવો વિચાર કરશે તો દરેક માનવી તંદુરસ્ત રહે આજ યુગ જીવન માં અપસેટ થઈ જાય છે. તેને સેટ કરવા માટે આધ્યાત્મિકતા રસ્તા ની જરૂર છે. પરમ પિતા પરમેશ્વર નો આધ્યાત્મિકતા એવોર્ડ બાબુભાઈ પટેલ તથા તેમના પરિવાર એ અંતરમન ની આત્મા એ પ્રાપ્ત કર્યા છે. તેવું આજે અનુભૂતિ થઈ છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મહેસાણા થી બ્રહ્માકુમારી સેન્ટર ના કુસુમ દીદી, કુકરવાડા બ્રહ્માકુમારી સેન્ટર ના જ્યોસ્તના દીદી, સતલાસણા શકુ દીદી ખેરાલુ સેવા કેન્દ્ર ઇન્ચાર્જ પારુલ દીદી તથા ભોજન પ્રસાદ આપનાર પટેલ બાબુભાઈ તથા તેમના ધર્મપત્ની પટેલ પશીબેન તથા તેમનો પરિવાર શાખે રોયલ રૂશાવત કરબટીયા ઉપસ્થિત રહ્યા હતા અને અલૌકિક સ્નેહમિલન કાર્યક્રમ સફળ બાનાવ્યો હતો
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.