રાજકોટ:નવાગામની ઘટના‘તું ધંધો કેમ કરે છે જોઉં છું, તને ગમે તેમ કરી મારી નાખીશ’ - At This Time

રાજકોટ:નવાગામની ઘટના‘તું ધંધો કેમ કરે છે જોઉં છું, તને ગમે તેમ કરી મારી નાખીશ’


પ્રેમલગ્ન બાદ પુત્રી સાથે સંબંધો તોડી નાખ્યાનો ખાર રાખી બે દિવસ પહેલા કૌટુંબિક દિયરે પુત્રીના કાકાને માર માર્યા બાદ પિતાને જાનથી મારી નાખવાની ધમકી દેતા પોલીસમાં બીજી ફરિયાદ નોંધાઇ છે. નવાગામ, આણંદપર સોસાયટી-4માં રહેતા અને ચા-પાન બીડીની કેબિન ધરાવી વેપાર કરતા અલ્પેશભાઇ લાભુભાઇ બોરીચાએ કુવાડવા રોડ પોલીસમાં ભીચરી ગામે રહેતા અજય રાયમલ હુંબલ નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સંતાનમાં બે દીકરા, એક દીકરી પૈકી 21 વર્ષીય દીકરીએ એક મહિના પૂર્વે ભીચરી રહેતા કૌટુંબિક સગા ભરત વિભાભાઇ હુંબલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.