લ્યો બોલો બોટાદ માં ફરી TRB જવાન ગુજરાત પોલીસ નું ટી શર્ટ પહેરી ને ગાડી ચલાવતો નજરે પડે છે - At This Time

લ્યો બોલો બોટાદ માં ફરી TRB જવાન ગુજરાત પોલીસ નું ટી શર્ટ પહેરી ને ગાડી ચલાવતો નજરે પડે છે


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ )
બોટાદ શહેર માં એક વાર ફરી TRB જવાન ગુજરાત પોલીસ નું ટી શર્ટ પહેરી ને સીટી ટ્રાફિક ની PCR ચલાવતો નજરે જોવા મળે છે આમ તો રાજ્ય સરકાર નિયમ અનુસાર TRB જવાન ને ફક્ત ટ્રાફિક કામગીરીજ કરવાની હોય છે પણ બોટાદ જિલ્લા માં જાણે ટ્રાફિક વાહનો જેવા કે કેમ્પર, બોલેરો , જીપસી ચલાવી શકે તેવા પોલીસ જવાનો હોવા છતાં TRB,GRD, હોમગાર્ડ જેવા જવાનો ને સરકારી વાહનો ગુજરાત પોલીસ ના ટી શર્ટ પહેરી શહેર ના માર્ગો પર ચલાવી રહ્યા છે આ જવાનો કોની રહેમ દ્રષ્ટિ એ ચલાવી રહ્યા?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.