બરડા ગામના સરપંચે દબાણ હટાવ્યું તો પાઇપથી હુમલો કર્યો કાર્યવાહીની માંગ
કોડીનાર તાલુકાના બરડા ગામે અંબુજા સિમેન્ટ દ્વારા આશરે 25 લાખની રકમ ફાળવી સાર્વજનિક કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય કરાયો હતો સાડા પાસે જગ્યાની પસંદગી પણ કરાઈ હતી પરંતુ ત્યાં દબાણ હોય સરપંચ મનુભાઈ વાંઝાએ તંત્રની મદદથી દૂર કર્યું હતું. જે બાબતના મનદૂકને લઈને જે લોકોએ પેશકદમી કરી હતી તેમને સરપંચ સાથે થોડા સમય પહેલા માથાકૂટ પણ થઈ હતી અને કોડીનાર પોલીસમાં ફરિયાદ પણ આપી હતી પરંતુ કોઈ પણ પગલાં ભરાયા ન હતા
ક્યારે 10 ઓક્ટોબરના રમેશભાઈ વાળા જયેશભાઈ વાંઝા કેવલ બામણીયા સહિત લોકોએ સરપંચ મનુભાઈ વાંઝાને પકડી કયું હતું કે તને દબાણ ખુલ્લુ કરવામાં બહુ રસ છે બાદમાં ગાળો ભાડવામાં લાગ્યા હતા જેથી ના પાડતા લોખંડના પાઇપ સહિતના સાધનોથી હુમલો કર્યો હતો અને ગામ જુનો વચ્ચે પડી સોડાવ્યા હતા અને 108 મારફત સારવાર માટે લઈ જવાયા હતા અને ઓથોપેડિક સારવારમાં વાયા હતા આ બાબતની જાણ સરપંચના ભાઈને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મહિલાઓ આ લોકો દ્વારા મૂંડમાર મારવા આવતા સારવાર માટે દાખલ કરાયા હતા
સરપંચ મનુભાઈ એ ફરિયાદ લખાવી હોવા છતાં કાર્યવાહી કરાવી નથી આવી ત્યારે જ કોડીનાર તાલુકા ઉપપ્રમુખ પણ બરડા ગામના હોય રમુબેન દેવશીભાઇ વાંઝાના પતિ દેવશીભાઈ દ્વારા રાજ્યપાલને સંબોધિત કોડીનાર મામલતદારને આવેદન આપ્યું હતું તેમ જ મુખ્યમંત્રી અગ્ર સચિવ પંચાયત મંત્રી ઓ અને રજૂઆત કરી હતી. જો પોલીસ કાર્યવાહી કરી હોત તો આ બનાવ અટકી શક્યો હોત જો સાત દિવસમાં યોગ્ય નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની સીમકી ઉચ્ચારી છે તેમજ તાલુકા ઉપપ્રમુખ પ્રભુબેન ને હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવાની છે કે એક બાજુ સરકાર દબાણ હટાવો ઝુંબેશ ચલાવી રહી છે બીજી બાજુ હુમલાખોરોને સાવરી રહી હોવાના આક્ષેપો કરાયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.